
|
|

|
વ્યવસાયિક શિક્ષણ
ભારતની ઝડપથી વ્યાપ્ત થતી અર્થવ્યવસ્થા માટે અગત્યનું પાસુ નિપુણ અને શિક્ષિત કાર્યકર્તાગણ, અને અસ્ત થતી પ્રાશ્રત્ય સમાજ ઉપર વિભિન્ન જ્ઞાતિઓથી બનેલા સમાજનો ફાયદો. કારિગરો અને અન્ય નિપુણ કામદારો અને કુશળ કારિગરો ઉત્પાદન અને માળખાગત વિકાસની કરોડરજ્જુ છે. નિપુણ કારીગરોની વધતી જતી માંગ સામે પ્રાપ્ત માહિતી વિગતો દર્શાવે છે કે અનુસાર હાલમાં અસ્તિત્વ ધરાવતી પધ્ધતિ અનુસાર તે પુરી કરી શકાય તેમ નથી, કારણકે જે આવડતો (કારીગરી) શીખવવામાં આવે છે તે ઉદ્યોગકારોની આવશ્યકતા અનુસાર નથી. પધ્ધતિઓને વધુ ઉપયોગી અને વાસ્તવિકપણે ઉપયોગી બનાવવા માટે અને વિભિન્ન જ્ઞાતિઓના સમાજના સ્તોત્રનો પૂર્ણ ઉપયોગ ભવિષ્યમાં કરવા માટે આર્દશ વ્યવસાયિક શિક્ષણ પધ્ધતિનું નિર્માણ કરવાની આવશ્યકતા છે, જે પધ્ધતિ સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવતી હોય, ટકી શકવા યોગ્ય સમાવિષ્ટતા યોગ્ય અને રચનાત્મક જેવા ગુણો ધરાવતી હોવી જરૂરી છે
રાષ્ટ્રીય જ્ઞાન પંચની વિચારણા હેઠળના કેટલાંક મુદ્દાઓઃ
- ચાલુ સંસ્થાકીય માળખાને બળવત્તર કરવું
- વૈકલ્પિક માળખાની ઉપલબ્ધિ તેની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે, જેમાં જાહેર ખાનગી ભાગીદારી સમાવિષ્ટ હોય, કોમ્પ્યુટર આધારિત તાલીમ, દુરશિક્ષણ અને વિકેન્દ્રીય આર્દશ માળખું જે સ્થાનિક જરૂરિયાતો અને માંગને લક્ષમાં લેતુ હોય.
- નિયમન અને વિકાસલક્ષી માળખું
- રાષ્ટ્રીય ઊપક્રમે વ્યવસાયિક તાલી જેને મનુષ્ય મજુરી સાથે ખોટી રીતે સાંકળવામાં આવેલ તેનુ નવું નામાભિકરણ
|
|
|