રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
ધ્યાને લેવાના ક્ષેત્રવિસ્તાર | વિજ્ઞાન અને ટેકનોલોજી

વિજ્ઞાન અને ટેકનોલોજી

વિજ્ઞાન અને ટેકનોલોજી (એસ એન્ડ ટી) એ આર્થિક અને સામાજીક ઉત્થાન માટે અતિ આવશ્યક છે. એસ એન્ડ ટીમાં અગ્રતા એ જ્ઞાનની રચના અને ઉપયોગીતા માટેનું અનિવાર્ય પાસુ છે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે એસ એન્ડ ટીમાં વિકાસ તેના ઉદ્યોગોના માટે નવી તકોનું નિર્માણ કરનાર અગત્યનું પરિબળ છે, આ વિકાસયાત્રાનું એન્જીન જરૂરી અગત્યની જ્ઞાન સેવાઓની પ્રાપ્તિ કરાવવાનુ છે

વૈશ્વિક સ્તરે અગ્રણી બનવા માટે ભારત એસ એન્ડ ટી ક્ષેત્રમાં અગ્રણી સ્વરૂપે ઉભરે તે અતિઆવશ્યક છે. આપણા દેશમાં ચાલતા સંશોધનકાર્યો ને પ્રેરણાત્મક સબળ કક્ષા અને વધુ ક્ષેત્રવ્યાપ આપવો જરૂરી છે. દેશના સંશોધનાત્મક નકશાની સુધારણા માટે કેટલાંક પગલા વિચારાયા છે જે વધુ સારુ આર એન્ડ ડી સુનિશ્ચિત કરી શકે.

રાષ્ટ્રીય જ્ઞાનપંચની વિચારણા હેઠળની કેટલીક બાબતો:
  • સંશોધન માટે આવશ્યક નાણાંભંડોળની પ્રાપ્તિના માર્ગની અડચણોની ઓળખ કરી તેને દૂર કરવી.
  • એસ એન્ડ ટી ક્ષેત્રના કેટલાક વણઉકેલાયેલ પ્રશ્નોની ઓળખ કરવી, જ્યાં ભારત અગત્યની અગ્રણી ભૂમિકા નિભાવી શકે.
  • એસ એન્ડ ટી આંતર વિષયક ક્ષેત્રોમાં ભવિષ્યમાં ઉપયોગી એવા ક્ષેત્રોની ઓળખ અને તે ઉપર અભ્યાસની સ્થાપના.
  • એસ એન્ડ ટીનો ઉપયોગ મહત્વના હથિયાર સ્વરૂપે વિકાસ અને ગરિબ અને કચડાયેલા વર્ગના લોકોના પ્રશ્નોના હલ માટે.

વધુ વિજ્ઞાન અને ટેકનોલોજી કડીઓ: ભલામણો     પરામર્શો