
|
|

|
શાળાકીય શિક્ષણ
જ્ઞાન આધારિત સમાજની રચના માટે શાળાકીય શિક્ષણ ઘણીજ અગત્યની બાબત છે. રાષ્ટ્રીય જ્ઞાન પંચ દ્વારા શાળાકીય શિક્ષણ સંબંધી બાબતો/પ્રશ્ન રાષ્ટ્રીય સ્તરે તપાસાઈ રહેલા છે, જેનો હેતુ આ ક્ષેત્ર પરત્વે રાષ્ટ્રીય કક્ષાની ભલામણો સ્થાપિત કરવાનો છે
29 જુલાઈ 2006ના રોજ નવી દિલ્હી ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્તરની કાર્યશાળાના અનુસંધાનમાં એન કે સી દ્વારા પ્રાદેશિક કક્ષાએ પરંપરિત કાર્યશાળાનું આયોજન દેશભરમાં કરવા નિર્ણય લેવાયો છે. અમે જાણીએ છીએ કે અમારી રાષ્ટ્રીય સ્તરથી કરવામાં આવેલી ભલામણોમાં ચોક્કસ વિવિધતા ધરાવતા પ્રદેશો અને રાષ્ટ્રીય કક્ષાએ શાળાકીય શિક્ષણની આવશ્યકતાઓ સમંલિત થવી જરૂરી છે.
આ હેતુથી, અમે પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન લખનૌ, બેંગલોર, કલકત્તા અને ગૌહાટી ખાતે કરેલ. અને નજીકના ભવિષ્યમાં દિલ્હી અને જયપુર ખાતે કાર્યશાળાનું આયોજન કરવા વિચારેલ છે. એક અલગ કાર્યશાળા લઘુમતી શિક્ષણ માટે કરવામાં આવેલ છે અને આદિવાસી શિક્ષણ માટેની કાર્યશાળાનું આયોજન આવતા મહિનાઓમાં વિચારાઈ રહેલ છે.
અમારી કાર્યશાળાની રચના વિભિન્ન સ્તરના તેના હિસ્સેદારોની જે આ પધ્ધતિમાં છે તેમને સગવડતા પ્રાપ્ત કરવવા માટે કરવામાં આવેલ છે, જેવા કે શિક્ષકો અને મુખ્યધ્યાપકો, જેઓ અંતર્ગત જીલ્લા કક્ષાના શિક્ષણ અને તાલીમ સંસ્થાઓ (ડીઆઈઈટી), રાજ્ય કાઉન્સિલ ઓફ શિક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થાન (એસસીઈઆરટી), રાજ્યના શિક્ષણખાતાના અધિકારીઓ, સર્વ શિક્ષા અભિયાન (એસએસએ), જેમજ એનજીઓ અને સબંધિત મુલ્કી સોસાયટીના પ્રતિનિધિઓ છે.
આ કાર્યશાળા વિવિધતાસભર પ્રશ્નો, જેમના કેટલાક પ્રદેશના ચોક્કસ પ્રશ્નો, જ્યારે અન્ય બોર્ડ પરના સામાન્ય પ્રશ્નો રાજ્ય અને કેન્દ્રના ખર્ચની પધ્ધતિ, વિકેન્ટ્રીકરણની નિશ્ચિત કરવામાં આવેલી પધ્ધતી જે અન્વયે સ્થાનિક સત્તામંડળોને શાળાકીય શિક્ષણ સબંધે વધુ સ્વાયત્તતા આપવી, અને વિગતો અને જાણકારીઓનું એકત્રીકરણ કરવું એ વધુ મહત્વનો ઉભરતો મુદ્દો છે. અમારી શિક્ષણના સાધનોના વૈશ્વિકરણ પ્રવેશ પરત્વે બૃહદ ચર્ચાઓ થયેલ, જે ચોક્કસપણે બહાર રહી ગયેલ/છુટી ગયેલ એવી જ્ઞાતિઓના અને દુરના વિસ્તારોમાંથી સંદર્ભિત હતી. આની સાથે વધારામાં અને પરંપારિક શિક્ષણ ટેકનીકો, અભ્યસક્રોમોમાં વિકાસ અને શિક્ષકોના શિક્ષણ.
|
|
|