
|
|

|
પોર્ટલ્સ
એક વેબ પોર્ટલ એ જરૂરી પણે એક વેબસાઈટ અથવા સેવા જે તેના વપરાશ ઉત્સુક ને એક જ સ્થળે થી વિષય પરત્વેની માહિતી જેના તેના દ્વારા ઉપયોગ થઈ શકે અને તેમાંથી વિસ્તૃત સ્તોત્રો અને સેવાઓ, જેવી કે કેસ અભ્યાસ, ઈ-મેલ ગ્રુપસ, સભાસ્થાન શોધક એન્જિન પ્રાપ્ત થઈ શકે. એનકેસી જાણે છે કે વિર્કન્ટ્રીકરણ તરફનો ઝોક, માહિતી અધિકાર, લોક ભાગીદારી અને પારદર્શકતાનું મોજુ સમગ્ર રાષ્ટ્ર પર ફરી વળેલ છે, જાહેર માહિતી પોર્ટલ (સમન્વય) વધુ ને વધુ લોકોને તેમના અધિકારની પ્રાપ્તિ માટે સુનિશ્ચિતતા મેળવવા બાબતે અગત્યનો ફાળો આપી શકશે.
આ સંદર્ભે એન કે સી દ્વારા ચોક્કસ ચાવીરૂપ ક્ષેત્રો માટે જાહેર માહિતી પોર્ટલ સ્થાપવા માટે નીચે આપવામાં આવેલ કાર્યશૈલી અપનાવવામાં આવેલ છે.:
- સફળ/અગ્રણી સંસ્થાઓની ઓળખ
- પોર્ટલના રચનાકીય સ્થાપત્ય પરત્વે સફળ સંસ્થાઓની દરખાસ્તો પંચના ધ્યાન પર મુકાશે.
- પોર્ટલ સંચાલન માટેના માળખાની સ્થાપના કરવા માટે હિસ્સેદારો અને ભાગીદારોની ઓળખ
- વિગતોનો વિકાસ
- પોર્ટલનું નવપ્રસ્થાન
ભારત પાણી પોર્ટલનું વિકાસકાર્ય અર્ધ્યમ ટ્રસ્ટ, જે જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ, જેની સ્થાપના જાન્યુઆરી 2006માં થયેલ છે અને જેનું નવ પ્રસ્થાન ડીસેમ્બર, 2006માં થયેલ.
આ પોર્ટલ પાણી વિષેના જ્ઞાનનું આદાનપ્રદાન કરવા માટે ખુલ્લા મંચની રચના કરવા ઈચ્છે છે. આ પોર્ટલના મુખ્ય ઉદ્દેશો :
- સામાન્ય પ્રેક્ષકવર્ગ માટે પાણી સંચાલનના વિભિન્ન પાસાઓનું દર્શન અને જાણકારી ઉત્પન્ન કરવી
- આપેલી વિગતો અને માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે આપવી.
- સક્ષમ અને અસરકારક સ્વરૂપે માહિતીની પુનઃપ્રાપ્તિ શક્ય બનાવવી.
India Energy Portal is being developed along similar lines. The broad functions of the energy portal would include the following.
- Identification of sources and providing essential knowledge on basic aspects of energy
- Providing data and information in a comprehensive manner.
- Enabling efficient and effective retrieval of information.
- Maintaining and updating the knowledge repository.
- Providing a platform for interaction and exchange of ideas.
ભારત પર્યાવરણ પોર્ટલ (માહિતી સમન્વય)ના વિકાસ માટેની દરખાસ્ત સેન્ટર ફોર સાયન્સ અને પર્યાવરણ (સીએસઈ) તરફથી મળેલ છે, જે એન કે સીની વિચારણા હેઠળ છે
ભારત શિક્ષણ અને નાગરિક અધિકાર પોર્ટલ અંગેની વિકાસકાર્યની મુખ્ય કાર્યવાહી પ્રારંભ થઈ ચૂકેલ છે. અગ્રણી એજન્સીઓની ઓળખ થયેલ છે.
|
|
|