
|
|

|
1. જ્ઞાન નેટવર્ક (સાંકળ)
સમગ્ર દેશમાં પર્યાપ્ત સંખ્યામાં ઊચી ગુણવત્તા ધરાવતા પ્રશિક્ષિત કર્મચારીઓની ઉપલબ્ધિની શરતની પરિપૂર્ણતા માટે વિસ્તૃત શૈક્ષણિક માળખાની અને સ્ત્રોતની આવશ્યક્તા છે. તેમજ પર્યાપ્ત સંખ્યામાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાની આવશ્યકતા પરત્વે સમાધાન શક્ય નથી, તે સમજી શકાય તેવું છે કે આ શરતની પરિપૂર્ણતા માટેનો એક રસ્તો હાલમાં અસ્તિત્વ ધરાવતી શૈક્ષણિક સાહિત્ય, સાધનો અને સગવડો જે મર્યાદિત પણે ઉચ્ચ ગુણવત્તા યુક્ત સંકુલોમાં પ્રાપ્ત છે. જે ઘણી મોટી સંખ્યામાં વિશ્વ વિદ્યાલયો અને ટેકનિકલ, ખેતીવાડી અને મેડીકલ સંસ્થાનો જે સમગ્ર રાષ્ટ્રમાં વહેંચાયેલા છે તેમની પાસે ઉપલબ્ધ છે. વધારામાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિ જે વિશ્વવ્યાપી સ્વરૂપે વિવિધ ક્ષેત્રોમાં, સંર્વધિત રીતે આંતર સંસ્થાકીય રીતે, કે આતંર દેશીય સ્વરૂપે સંયુક્તરીતે કાર્યરત છે. આ બાબત આવશ્યક બનવાનું કારણ આંકડા ગમ્ય અને માહિતીગમ્ય સંશોધન સમસ્યાઓ છે. આ અભિગમમાં ચાવીરૂપ તત્વો પરામર્શ, માહિતીનો સહિયારો ઉપયોગ, અને સ્તોત્રોનો સહિયારો ઉપયોગ છે. માટે એ જરૂરી છે કે ભારતીય સંશોધનકર્તા આવા સહિયારા પ્રયત્નોના ઉપયોગ વ્યાજબી કિંમતે કરી શકે. સંશોધન અને વિકાસકીય માળખાનો અને માહિતીનો સહિયારો ઉપયોગ કરવાનું યુરોપમાં 80ના દાયકાથી પસંદગીપાત્ર બનેલું છે, અને ત્યારથી તે વિશ્વના અન્ય દેશો દ્વારા સ્વીકારાયેલ છે, જે હવે ભારત માટે પણ અગત્યનો નિઃર્કષ બની રહે.
આ સંદર્ભે રાષ્ટ્રીય જ્ઞાનપંચ દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેનાથી સુદ્રઢ, સક્ષમ અને અસરકર્તા નેટવર્કની સ્થાપના કરવામાં આવે જેના દ્વારા વિશ્વવિદ્યાલયો, રીસર્ચ અને ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ) સંસ્થાઓ, એસ એન્ડ ટી સંસ્થાઓ, આરોગ્ય સેવા સગવડો, ખેત સંશોધન અને વિકાસ સંસ્થાઓ અને ગ્રંથાલયો જે દેશમાં આવેલા છે. (જે શક્ય છે હજારોની સંખ્યામાં) તેનો ઉપયોગ ઝડપ રીતે જે ઓછામાં ઓછી 100 Mbps. જે અંગે સફેદપત્ર રૂપરેખા ખ્યાલ અને તેનો સંપર્ક રાષ્ટ્રીય જ્ઞાન કમિશનના ડૉ. ડી.પી.એસ. શેઠ, બાહ્ય નિષ્ણાત દ્વારા બનાવવામાં આવેલ છે. આ અહેવાલ વિસ્તૃત રીતે સંબંધિત લાભભોક્તાઓ વચ્ચે પરિપત્રિત કરવામાં આવેલ છે અને તેમના તે અંગેના પરમ-મંતવ્યો અને સૂચનો મેળવવામાં આવેલ છે જેનો સમન્વય એનક્સીની આ વિષય પરત્વે ભલામણોને આખરી સ્વરૂપ આપતી વખતે કરવામાં આવેલ છે. જે હવે વડાપ્રધાન સમક્ષ રજૂઆતમાં છે.
2. આરોગ્ય માહિતી નેટવર્ક
એક વિશ્વસનીય, ઝડપી, સાચા સમયના આરોગ્ય માહિતી સાહિત્યની સંચય પધ્ધતિની આવશ્યક્તા ભારતમાં આરોગ્ય સંભાળની ગુણવત્તા સુધારવા માટે આવશ્યક છે. વધુમાં સ્વતંત્ર રીતે કાર્યરત સંસ્થાઓ દ્વારા જો આરોગ્ય સંભાળવા માહિતી આપવામાં આવે તો તે વિવિધ અલગતા ધરાવતા પરિમાણોયુક્ત આરોગ્ય માહિતીનો સંચય અને વિતરણ કરશે. જે સંસ્થાઓ વચ્ચેના સંકલનના અભાવે બનશે, અને તે આરોગ્ય જાળવણીના ખર્ચમાં ઘરખમ વધારો કરશે. આથી આરોગ્ય નેટવર્કની ત્વરિત આવશ્યકતા છે જે આ પ્રકારના અને અન્ય આરોગ્ય સંભાળ પધ્ધતિના પ્રશ્નો છે આજના વિશ્વની પુખ્ત આરોગ્ય સંભાળની પધ્ધતિ માટે પડકારરૂપ બની રહેલ છે.આ બાબતે ધ્યાને આવતા રાષ્ટ્રીય જ્ઞાન પંચ દ્વારા આરોગ્ય માહિતી નેટવર્કની કામગીરી માટે એક કાર્યકારી જુથની રચના કરવામાં આવેલ છે. જે જુથમાં તે વિષયના વિષ્ણાતો સમાવિષ્ટ છે. આ જુથ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી રહેલ છે અને તેના અંગેની આવશ્યકતાઓ અને વૈદ્યકિય પરિમાણો અને નિયમન માળખું જે રાષ્ટ્રીયકક્ષાએ કાર્ય કરવા માટે, વેબ આધારીત, સલામત ઈલેક્ટ્રોનીક આરોગ્ય માહિતી પધ્ધતિની સગવડ ઉપલબ્ધ કરે. આ કાર્યકારી જુથની પ્રથમ બેઠક 21મી ઓગષ્ટ 2006ના રોજ હતી.
|
|
|