રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
ધ્યાને લેવાના ક્ષેત્રવિસ્તાર | સાક્ષરતા

સાક્ષરતા

રાષ્ટ્રીય સાક્ષરતા સંગઠન (એન એલ એમ) દ્વારા 1988 થી સિધ્ધ કરવા યોગ્ય લક્ષ 75ટકા કાર્યક્રમ સાક્ષરતા જે બિન-સાક્ષરોની વય જુથ 15-35 વર્ષ માટે 2007ની સાલ સુધી મેળવવાના હેતુથી કરવામાં આવેલ. જે સામુહિક રીતે સ્થાનિક સ્વરૂપે આયોજીત સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમો અને સાક્ષરતા અભિયાનને બૃહદ સામાજીક શિક્ષણ અને જાગરૂકતા સ્વરૂપે ફેલાવવામાં આવેલ. સન્ 2001ની વસ્તીગણત્રી દર્શાવે છે કે રાષ્ટ્રની સાક્ષરતાની ટકાવારી 65.38 % એ પહોંચેલ છે જે 1991માં 52.21 % હતી. પ્રથમવાર જ બિનસાક્ષરતા પૂર્ણ સ્વરૂપે 329 કરોડમાંથી 304 કરોડ સુધી આ દશકમાં ઘટેલ છે. તેમ છતાં પણ રાષ્ટ્રીય સરેરાશ રીતે અસંખ્ય વિષતમાઓ અને વિવિધ કારણો આધારિત વિભિન્ન પોકેટ (દૂરના નાના વિસ્તારો) પરત્વેની બિન-સાક્ષરતા મુખ્યત્વે વિસ્તાર, જ્ઞાતિ, લિંગ આધારે તકલીફભર્યો બની રહેવાનું ચાલુ રહેલ છે. વધુમાં બિન-સાક્ષરોની સંખ્યામાં ઘણી વધારે રહેવાનું ચાલુ રહેલ છે અને કોઈ પણ દેશ જે બૌધ્ધિક સમાજ બનવા ઈચ્છતો હોય તે તેની વસ્તીના મોટાભાગને બિન-સાક્ષર રહેવા દઈ શકે નહિં.

રાષ્ટ્રીય જ્ઞાન પંચની વિચારણા હેઠળના કેટલાંક મુદ્દાઓ:
  • રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાનનું પુનઃમુલ્યાંકન
  • સાક્ષરતા અભિયાનોના બહુલક્ષી કાર્યક્રમો જેમાં કોમ્પ્યુટરની સહાય વડે ભણવાની સગવડ (આઈ સી ટી)નો સમાવેશ થાય છે.
  • નવા રચનાત્મક ખ્યાલો અને પગલાઓ સાક્ષરતા સંબંધી
  • પ્રણાલીગત અને બિન-પ્રણાલીગત શિક્ષણ સાથે સમરૂપતા

વધુ સાક્ષરતા કડીઓ: પરામર્શ