રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
ધ્યાને લેવાના ક્ષેત્રવિસ્તાર | ગ્રંથાલયો

ગ્રંથાલયો

ગ્રંથાલયોનું માહિતીસભર જ્ઞાનમાં પ્રવેશ આપવાનું કાર્ય વિશધ્તાપૂર્ણ રીતે સ્વીકારાયેલ છે. આજના સંદર્ભો, ગ્રંથાલયે બે રીતે કાર્ય કરવાનું છે. સ્થાનિક માહિતી અને જ્ઞાનના સ્ત્રોત સ્વરૂપે સેવા આપવી, અને રાષ્ટ્રીય અને વૈશ્વિક જ્ઞાન અને માહિતીના પ્રવેશદ્વાર સ્વરૂપે કાર્ય કરવું. આ ધ્યેયને હાંસલ કરવા, અસ્તિત્વ ધરાવતી ગ્રંથાલયોએ તેમના સંગ્રહનું સેવાઓનું અને સગવડોનું આધુનિકરણ, તેમજ અન્ય સક્રીય સંસ્થાઓ એન જી ઓ અને બીજા સંગઠનો જોડે સહભાગીદારો કરવી જેથી સમાજ આધારિત માહિતી પધ્ધતિ વિકસાવી શકાય.

રાષ્ટ્રીય જ્ઞાનપંચની વિચારણા હેઠળ કેટલાક મુદ્દાઓ:
  • ગ્રંથાલયોની સંસ્થાકીય રચના
  • નેટવર્કીંગ
  • શિક્ષણ, તાલીમ અને સંશોધન
  • ગ્રંથાલયોનું આધુનિકરણ અને કોમ્પ્યુટરાઈઝેશન
  • ખાનગી અને અંગત સાહિત્યની જાળવણી અને
  • બદલતી જરૂરીયાત અનુસાર કર્મચારીગણની આવશ્યકતા

વધુ ગ્રંથાલય કડીઓ: ભલામણો
  પરામર્શો
  કાર્યકારી જુથ અહેવાલ