રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
ધ્યાને લેવાના ક્ષેત્રવિસ્તાર | ભાષા

ભાષા

ભારત જેવા બહુ ભાષાકીય રાષ્ટ્રમાં ભાષા ફક્ત વાણી વ્યવહાર માટે જ અથવા તો સૂચનાના માધ્યમ સ્વરૂપે જ નહિ પરંતુ સંપર્ક કરવાના અગત્યની પરિપ્રેક્ષ સ્વરૂપે અગત્યતા ધરાવે છે. તે અંગેની વધતી જતી સમજણ, અને અંગ્રેજીભાષા પરનું પ્રભુત્વ, કદાચ વધુ અગત્યનું પરિપ્રેક્ષ ઉચ્ચ શિક્ષણ, રોજગારીની તકો અને સામાજીક તકો હાંસલ કરવા માટેનું અગત્યનું પરિમાણ બની રહેલ છે. શાળા છોડનારાઓ જેઓએ અંગ્રેજી ભાષાની પર્યાપ્ત તાલીમ મેળવેલ નથી તેઓ ઉચ્ચ શિક્ષણના વિશ્વમાં પોતાની જાતને હંમેશા અસમર્થ અનુભવે છે અને તેઓ જે અંગ્રેજી પુરતુ જાણતા નથી તેઓ માટે, ઉચ્ચ શિક્ષણની મોભાદાર સંસ્થાઓ માટે હરિફાઈ કરવાનું ખૂબ જ મુશ્કેલ બને છે. આ ગેરફાયદો આગળજતા રોજગારીના વિશ્વમાં વધુ ગંભીર બને છે. જે ફક્ત વ્યવસાયિક રોજગારી પરત્વે જ નહિ પરંતુ વ્હાઈટ-કોલર જોબ એટલે કે ઉજળા નોકરી-ધંધા પરત્વે પણ ગંભીર અસરો ઉત્પન્ન કરે છે.

આ સંદર્ભમાં રાષ્ટ્રીય જ્ઞાનપંચ દ્વારા આ વિષયમાં પ્રારંભિક પરામર્શ માટે સરકારમાં વિસ્તૃત કક્ષાના વ્યક્તિઓ ધરાવે છે, જેઓ શિક્ષણકારો, મીડીયા અને ઉદ્યોગો, રાજયના જેવા કે દાક્તરીવિજ્ઞાન, કાયદો અને મુલ્કી સોસાયટી સંસ્થાઓ પંચ દ્વારા એક ક્રાયકારી જુથની પણ રચના કરવામાં આવેલ છે જે શિક્ષણના તમામ સ્તરે અંગ્રેજીભાષાના શિક્ષણની શક્યતાઓનું અવલોકન કરી શકે. આ કાર્યકારી જુથના અહેવાલના આધારે અને વિસ્તૃત પરામર્શ,થી, પંચ દ્વારા હવે આ વિષય પર ભલામણો આપવામાં આવેલ છે જે બૃહદ રીતે અંગ્રેજી ભાષાને કયા તબક્કે દાખલ કરવી તેના શિક્ષણની સમજ, સંબંધિત પુસ્તકો, શિક્ષણ તાલીમ, પર્યાપ્ત સહાયક સ્ત્રોત (જે શિક્ષકો અને સાહિત્ય સંદર્ભે) અને આઈ સી ટીની મદદથી ભાષા શીખવા અને જેવા વિવિધ પાસાઓ આવૃત કરે છે.


વધુ ભાષાકીય કડીઓ: ભલામણો