
|
|

|
બૌદ્ધિક સંપત્તિ અધિકાર (આઈ પી આર એસ)
આજના જ્ઞાતિય અર્થતંત્ર અને સમાજમાં આઈ પી આર એસ એક આવશ્યક વ્યુહાત્મક સાધન સ્વરૂપે ઉબરેલ છે, ખાસ કરીને વૈશ્વિક અર્થતંત્ર સબંધે. કોઈપણ વ્યક્તિત્વની વૈશ્વિક બજારની હરિફાઈ કરવાની ક્ષમતા મોટાભાગે તેની નવા વિચારોને વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરવાની કાર્યદક્ષતા પર નિર્ભર છે, જ્યાં આવા વિચારોનું રૂપાંતર સંપત્તિ ઉત્પન્ન કરતી પેદાશમાં થાય. આઈ પી આર, માલિકના તેની ઉત્પાદિત કરેલી વસ્તુ પરત્વેના થોડા સમય માટેનો ઈજારો આપે છે. જે નવીન વિચારોને આર્થિક કિંમતમાં ફેરવવાના મહત્વનો પ્રોત્સાહક બનેલ છે. અસરાત્મક આઈપીઆર પધ્ધતિ વિશ્વસનીય કાયદાકીય વાતાવરણ, જે વિદેશી રોકાણ માટે અને ટેકનોલોજી તબદીલી માટે અગત્યનું પરિબળ છે.
ચાવીરૂપ પધ્ધતિસરના આ સંદર્ભના પ્રશ્નોઃ
- કાયદા હેઠળ સ્પષ્ટ વ્યાખ્યિત કરારજન્ય અધિકારો અને ફરજો
- કાયદા માટેનુ સન્માન
- અમલ માટે જરૂરી કાયદાકીય પધ્ધતિનો વિકાસ
- ચોક્કસ અને વિગતવાર હાથવગી આઈપીઆર માહિતીની ઉપલબ્ધતા આઈપીઆર વ્યવસાયિકો માટેના ક્ષેત્રમાં સતત તાલીમની તકો
- રચના અને વિકાસ અદ્યત્તન આતરમાળખાકીય, માનવ સ્તોત્ર સહિત વિવિધ આઈપીઆર કચેરીઓમાં
- સંવાદિતા અને એકવાક્યતા વહીવટી પધ્ધતિ જે વિવિધ આઈપીઆર કચેરીઓની જે કદાચ સૌથી અગત્યનું છે
- વાઈબ્રન્ટ(ગતિશીલ) આઈપીઆર પ્રથાનો વિકાસ જ્ઞાન સવંર્ધન પ્રવૃત્તિમાં, તેને લાગું પાડવું અને સમજાવવું, જે બધામાંથી સંકળાયેલ હોય બજારની માંગ અને ઈનામ સાથે
|
|
|