રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
ધ્યાને લેવાના ક્ષેત્રવિસ્તાર | ઉચ્ચ શિક્ષણ

ઉચ્ચ શિક્ષણ

ભારતમાં ઉચ્ચ શિક્ષણને શાળાકિય (ધોરણ-12) પછી શિક્ષણને ગણવામાં આવે છે. મધ્યકપદ મેક્રો હેતુ ઉચ્ચ શિક્ષણ સંદર્ભે તેમા દાખલાનો ચોખ્ખો ગુણોત્તર 2015 સુધીમાં ઓછામાં ઓછો 15% સુધીનો કરવો. જે આગામી પાંચ વર્ષોમાં બમણા કરતાં વધુ દરે ઉચ્ચ શિક્ષણમાં વધારો કરવાના અર્થમાં છે. વધુમાં પધ્ધતિનું વિસ્તરણ શિક્ષણની ગુણવત્તા ઘટાડ્યા વગર અને શિક્ષણ આપવાની પધ્ધતિના સ્તરમાં સુધારો સહિત અને ઉચ્ચ શિક્ષણને જ્ઞાનકીય સમાજની તકો અને જરૂરિયાત પરત્વે વધુ વાસ્તવિક બનાવવાના અર્થમાં છે. સર્વ સ્વીકૃતપણે ઉચ્ચ શિક્ષણને વધુ સરળતાથી સમાજના તમામ વર્ગને પ્રાપ્ત કરાવવાનો છે.

એન કે સી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંર્દભે કરવામાં આવેલ ભલામણો વડાપ્રધાન સમક્ષ 29 નવેમ્બર 2006ના રોજ રજૂ કરવામાં આવેલ. જે નીચે મુજબઃ
  • પધ્ધતિ બાબતના પ્રશ્નો ઊચ્ચશિક્ષણની ગુણવત્તા અને જથ્થા સબંધે
  • નિયમન માળખુ
  • ઊચ્ચશિક્ષણની પ્રાપ્યતા
  • ઊચ્ચશિક્ષણ માટેની નાણાંકિય ફાળવણી
  • સત્તા અને વહીવટ
  • અભ્યાસક્રમો અને પરિક્ષા સબંધી માહિતી
  • આધ્યપકો અને સંશોધન

વડાપ્રધાન દ્વારા એન કે સીના અહેવાલને રાષ્ટ્ર સમક્ષ 12 જાન્યુઆરી ના રોજ મુકતી વેળાએ કરવામાં આવેલ સંબોધનમાં તેઓ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી, પંચના અહેવાલમાં ઊંચા શિક્ષણ સુધારણા બાબતે ઘણા ઉપયોગી વિચારો સમાવિષ્ટ હશે. આ બધાજ વિચારોની ગુણવત્તા ગંભીર ચર્ચા માંગી લે છે. હું પંચને આ વિચારો સમગ્ર રાષ્ટ્ર સમક્ષ મુકવા ભલામણ કરૂ છું અને તે પરત્વે જનમતની બાંધણી કરવા જણાવું છું.

વડા પ્રધાનના ર્નિદેશોના પાલન માટે, એન કે સી દ્વાર અહેવાલ વિવિધ સ્તરના હિસ્સેદારો જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મદદનીશ કુલપતિઓ અને વિવિધ વિશ્વ વિદ્યાલયના પ્રતિનિધિઓ, કોલેજો અને તેના મુખ્ય અધ્યપકો, એનજીઓ અને તેમના વિચાર સ્તોત્રનો સમન્વય સમાવિષ્ટ છે તેમને મોકલવામાં આવેલ છે. વધુમાં રાષ્ટ્રિય સ્તરે તેમજ પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે ભલામણો સમજાવવા અને તે પર ચર્ચા-વિચારણા કરવા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. ઊચ્ચ શિક્ષણ અહેવાલ પરના કેટલાક પ્રતિભાવો માટે જુઓ “પરિસંવાદ”.
વધુ ઊચ્ચશિક્ષણ કડીઓ: ભલામણો
પરિસંવાદ ઉચ્ચશિક્ષણ પરત્વે