રાષ્ટ્રીય જ્ઞાનપંચ
ભારત સરકાર
  


નવા
ભારતીય શક્તિ પોર્ટલ (માહિતી સમન્વય)
ભારતીય પાણી પોર્ટલ (માહિતી સમન્વય)
નવી ભલામણો
ગુજરાતી મધ્યક મીડીયા

  ભાષા
  English
  हिन्दी
  বাংলা
  മലയാളം
  অসমীয়া
  ಕನ್ನಡ
  ارد و
  தமிழ்
  नेपाली
  মণিপুরী
  ଓଡ଼ିଆ
ધ્યાને લેવાના ક્ષેત્રવિસ્તાર | નિયોજન

નિયોજન

ભારતીય જ્ઞાનપંચનો ઈરાદો નિયજકો દ્વારા ભારતના આર્થિક વિકાસમાં અને સ્પર્ધાત્મકતા અને સંપત્તિ સર્જનની તકોના નિર્માણમાં અને સામાજીક કલ્યાણમાં ભજવાયેલા ભાગનું અન્વેષણ કરવાને છે. ભારતમાં ખાસ કરીને છેલ્લા પચ્ચીસ વર્ષો દરમિયાન થયેલા વિકાસ વિસ્ફોટ માટે કારણભૂત પરિબળોને સમજવા તથા તેને આનુષાંગિક કારણોને સમજવા;આ પરિબળોનું અન્વેષણ કરવુ તેમજ તેના વડે નિયોજનને પ્રોત્સાહિત કરવુ અને મોટી સંખ્યામાં ભવિષ્યના નિયોજકોને તાલીમ આપવાના રસ્તાઓ સમજવા.

એન કે સી હાલમાં પ્રત્યેક નિયોજકની સ્વતંત્ર મુલાકાત , સમગ્ર ભારતભરમાં લેવામાં રોકાયેલ છે. તેના સર્વેક્ષણના ભાગરૂપે, તેણે પુના, કલકત્તા અને ચેન્નઈના નિયજકોની મુલાકાતે લીધેલ છે. અને તેના દ્વારા દેશના અન્ય શહેરોના નિયજકોની મુલાકાત એક સરખી પધ્ધતિથી લેવાની કાર્યવાહી ચાલુ છે.